$\frac{1 - |x|}{2 - |x|} \ge 0$ ઉકેલો.

  • A
    $R$
  • B
    $[-1, 2) \cup (2, \infty)$
  • C
    $[-1, 1] \cup (2, \infty)$
  • D
    $(-\infty, -2) \cup [-1, 1] \cup (2, \infty)$

Explore More

Similar Questions

ધન પૂર્ણાંક $n$ માટે,જો $10^{n-2} > 91n$ હોય,તો $n$ ના મૂલ્યોનો સંપૂર્ણ ગણ કયો છે?

એક દ્રાવણને $86^{\circ} F$ અને $95^{\circ} F$ ની વચ્ચે રાખવાનું છે. જો સેલ્સિયસ $(C)$ / ફેરનહીટ $(F)$ રૂપાંતરણ સૂત્ર $F = \frac{9}{5} C + 32$ હોય,તો સેલ્સિયસમાં તાપમાનનો ગાળો કેટલો હશે?

જો $x$ વાસ્તવિક હોય અને $x + 2 > \sqrt{x + 4}$ નું સમાધાન કરતું હોય,તો

$\left\{x \in R: \frac{14 x}{x+1}-\frac{9 x-30}{x-4} < 0\right\}$ બરાબર શું થાય?

એક ઉત્પાદન માટે ખર્ચ અને આવક વિધેયો અનુક્રમે $C(x) = 20x + 4000$ અને $R(x) = 60x + 2000$ દ્વારા આપવામાં આવે છે,જ્યાં $x$ એ ઉત્પાદિત અને વેચાયેલી વસ્તુઓની સંખ્યા છે. નફો મેળવવા માટે $x$ નું મૂલ્ય કેટલું હોવું જોઈએ?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo